October 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ દમણગંગા નદી કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં દમણગંગા નદી કિનારે રિવરફ્રન્‍ટ નજીક એક અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી હતી. જેની અંદાજીત ઉંમર 35 થી 40 વર્ષ જેણે શરીર પર વાદળી કલરનું ચોકડીવાળુ ટીશર્ટ જેના પર અંગ્રેજીમાં રાઉડી લખેલ છે અને કમ્‍મરે બ્‍લુ કલરનુ ટ્રેકપેન્‍ટ પહેરેલ હતું. આ અજાણ્‍યા વ્‍યક્‍તિને જો કોઈ ઓળખતા હોય તો કે એના કોઈ સગાવ્‍હાલા હોય તો સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

દાનહ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ પારનેરા કોમ્‍પલેક્ષમાં લાગેલી આગમાં બે મોત: મણીબા કોમ્‍પલેક્ષને નોટિસ ફટકારાઈ

vartmanpravah

પારડી સોના દર્શન પાસે પાર્ક કરેલી ઈકો કારમાંથી 35 હજારના સાઈલેન્‍સરનીᅠચોરી

vartmanpravah

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્‍યોતિબા ફૂલેજીની જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં માર્ગ પહોળાઈ તથા ગટરલાઈન પસાર કરવાની કામગીરી શરૂ

vartmanpravah

સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા દાનહના ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડને આધુનિકરણ માટે કલેક્‍ટરને આવેદન પત્ર આપ્‍યું

vartmanpravah

Leave a Comment