October 17, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપીથી શિવમ ગુમ થયો છે

વલસાડઃ૨૧: વલસાડ જિલ્લાના વાપી, ચંડોર, હનુમંત રેસીડેન્‍સી, સી.વીંગ, ફલેટ નં.૪૦૭, ખાતે રહેતા શિવમ જોગેશ્વર પ્રસાદ પટેલ, તા.૬/૧/૨૦૨૨ના રોજ સવારે ૬-૩૦ વાગ્‍યાની આસપાસ કંપનીમાં નોકરીએ જાઉં છું, કહીને ગયા બાદ આજદિન સુધી ઘરે પરત આવ્‍યો નથી. ગુમ થનારની ઉંમર ૨૫ વર્ષ, રંગે ઘઉંવર્ણ, ઊંચાઇ ૫.૨ ફૂટ, શરીરે બ્‍લ્‍યુ કલરનો શર્ટ તથા કમરે બ્‍લેક કલરનું પેન્‍ટ અને પગમાં બુટ પહેર્યા છે. જે ગુજરાતી, હિન્‍દી તથા અંગ્રેજી ભાષા જાણે છે. આ વર્ણનવાળા વ્‍યક્‍તિની જો કોઇને ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધરમપુર નગરપાલિકા વિસ્તાનરમાં અંડરગ્રાઉન્ડ્ લાઇનની કામગીરીનું ખાતમૂર્હુત કર્યુ

vartmanpravah

દાનહ ખાનવેલની પરિણીતાએ ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

જિલ્લા પોલીસ વડાના અધ્‍યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો

vartmanpravah

સેલવાસ ન.પા. વિસ્‍તાર માટે ચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના સભ્‍યોનો યોજાયો સન્‍માન સમારંભ

vartmanpravah

કપરાડા-નાસિક-શિરડી જતી લક્‍ઝરી બસમાં આગ ભભુકતા બસ બળીને ખાખ થઈ ગઈ

vartmanpravah

8મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે સમસ્‍ત સંઘપ્રદેશમાં સૂર્યોદયની સાથે છવાયેલો યોગ અભ્‍યાસ: મોટી દમણના જમ્‍પોર બીચ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં યોજાયો વિશાળ યોગાભ્‍યાસ

vartmanpravah

Leave a Comment