October 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

37મી સબ જુનિયર હેન્‍ડબોલ (અન્‍ડર -19 ભાઈઓ) માટે દાનહના સેલવાસ ખાતે ખેલાડીઓની પસંદગી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22
આગામી યોજાનાર 37મી સબ જુનિયર હેન્‍ડબોલ (અંડર-19 ભાઈઓ) ચેમ્‍પિયનશીપ માટે ખેલાડીઓની પસંદગી કરવાનું આયોજન દાદરા નગર હવેલીના સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ સેલવાસ ખાતે કરવામાં આવ્‍યું છે. જેમાં હેન્‍ડબોલરમવા ઈચ્‍છુક લાયક ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ સંઘપ્રદેશમાં યોજાનાર 37મી સબ જુનિયર હેન્‍ડબોલ(અંડર-19 ભાઈઓ) ચેમ્‍પિયનશીપ માટે અગામી તા.24 જાન્‍યુઆરી, 2022ના રોજ સાંજે 4:00 વાગ્‍યા દરમિયાન ખેલાડીઓની પસંદગી માટેનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે હેન્‍ડબોલ રમવા ઈચ્‍છુક લાયક ઉમેદવારોએ તેઓના માન્‍ય ઓળખપત્ર સાથે સેલવાસ ખાતે સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં ઉપસ્‍થિત રહેવા જણવાાયું છે.

Related posts

વલસાડ જિલ્લામાં વધુ 244 ગામમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સાર્વજનિક ગણેશ ઉત્‍સવ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે

vartmanpravah

દમણ પોલીસ વિભાગ દ્વારા મોટી દમણની સરકારી સર્વોત્તમ ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં ‘‘નશામુક્‍તિ”ના વિષય ઉપર ચિત્રકળા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

શનિવારે વાપીમાં એક સાથે 8 ઈંચ વરસાદ ખાબકતા રેલવે અંડરપાસ પાણીમાં ડૂબી ગયો : અવર જવર થંભી ગયો

vartmanpravah

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને વલસાડજિલ્લા આપ દ્વારા ભાવભરી શ્રધ્‍ધાંજલી અપાઈ

vartmanpravah

હોકીના મહાનખેલાડી મેજર ધ્‍યાનચંદની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment