December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્‍મ જયંતિના ઉપલક્ષમાં સ્‍મૃતિ સભાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.રર
દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત આવતી કાલે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જ્‍ન્‍મ જયંતિના પરાક્રમ દિવસે પંચાયતના પટાંગણમાં સ્‍મૃતિ સભાનું આયોજન કરવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્‍મ જયંતિના પરાક્રમ દિવસના અવસરે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સવારે 10:30 કલાકે કોરોના ગાઈડ લાઈન અનુસાર સાદગીથી કાર્યક્રમની ઉજવણી કરવાના હોવાનું પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

વાપીનું છીરી ગામ નર્કાગાર બન્‍યું : ગંદકી વચ્‍ચે ધબકતું જનજીવન : કચરાની ગટરો વહી રહી છે

vartmanpravah

સંઘપ્રદેશમાં ખાલી પડેલ જિ.પં. અને ગ્રા.પં.ની બેઠકો માટેની પેટા ચૂંટણી 17મી ઓક્‍ટોબરે યોજાશે

vartmanpravah

દાનહમાં અનંત ચૌદશના દિને ધામધૂમથી અને ભીની આંખે બાપ્‍પાને આપવામાં આવી વિદાય

vartmanpravah

વલસાડ એસટી ડિવિઝન દ્વારા દિવાળી ધસારાને ધ્‍યાને લઈ 126 નવી ટ્રીપો ચાર દિવસ દોડાવાશે

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં વિવિધ રામાયણ પાત્ર સ્‍પર્ધાના બાળકોનું સન્‍માન કરાયું

vartmanpravah

પરીયામાં સાંઈ મેઘપન ક્રિકેટ સ્‍ટેડિયમમાં જિલ્લામાં પ્રથમવાર ઈન્‍ટરનેશનલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment