Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ભાવિકાબેન પટેલ હિન્‍દી વિષયમાં પીએચડી થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.08
ચીખલીની આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજના ઉપાચાર્ય ડો.મુકેશભાઈ ડી.પટેલના માર્ગદર્શન હેઠળ ફ્‌લધરા ગામની ભાવિકાબેન શંકરભાઇ પટેલે હિન્‍દી વિષયમાં શંકર શેષ કે નાટક એક વિશ્‍લેષણ વિષય પર કરેલ સંશોધન કાર્યને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા ગ્રાહ્ય રાખી ભાવિકાબેનને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી.
તેમને ચીખલી કોલેજના ઉપાચાર્ય ડો.મુકેશભાઈ સહિતનાઓએ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા ભગવાન વિશ્વકર્માની મહાપૂજાનું આયોજન: વિશાળ બાઈક રેલી પણ યોજાશે

vartmanpravah

દમણ જિલ્લા ખેલ મહોત્‍સવનો આન બાન અને શાનથી આરંભ : જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે કરાવેલો જયઘોષ

vartmanpravah

વલસાડ બેઠક પર વર્ષ 1951માં પ્રથમ લોકસભા ચૂંટણીથી છેલ્લે 2019ની ચૂંટણીમાં 85 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે 2024ની ચૂંટણીમાં 7 ઉમેદવારો ટકરાશે

vartmanpravah

વલસાડ જિલ્લાના વેલવાચ, મનાઈચોંઢી અને તિસ્કરી તલાટના 66 કેવી સબ સ્ટેશનનું ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઈ- લોકાર્પણ કરાયું 

vartmanpravah

વલસાડ લીલાપોર-સરોધી પુલ પાણીમાં ગરકાવ : જીવના જોખમે રાહદારી-વાહન ચાલકો પુલ ક્રોસ કરે છે

vartmanpravah

દાનહ ટુરીઝમ વિભાગ દ્વારા દૂધની સરકારી શાળામાં વારલી પેઈન્‍ટિંગ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

Leave a Comment