October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપીના ઓટો શો રૂમોમાં ચોરી કરી ફરાર થયેલો ચોર ઝડપાયો

બલીઠા કીયા તથા હુન્‍ડાઈ કંપનીમાં ચોરી કરનાર આરોપી મોહંમદ અશપાક શેખ ઝડપાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20
વાપી હાઈવે બલીઠા ઉપર આવેલ કાર કંપની બે શોરૂમોમાં ઘરફોડ ચોરી કરીને એક વર્ષથી નાસતો ફરતો ચોર એલ.સી.બી.એ. ઝડપી પાડી ટાઉન પોલીસને વધુ તપાસ માટે સોંપ્‍યો હતો.
વાપી ટાઉન પો.સ્‍ટે. હદમાં આવેલ કીયા મોટર્સ તથા ડુંગરા પો.સ્‍ટે.ની હદમાં આવેલ હુન્‍ડાઈ મોટર શો-રૂમમાં એક વર્ષ પહેલા રાત્રે ચોરીના બે બનાવ બન્‍યા હતા. જેમાં રોકડા રૂપિયા, તિજોરીમાંથી તથા ટી.વી. વગેરેની મત્તા ચોરી થઈ હતી. નોંધાયેલ ફરિયાદ બાદ એલ.સી.બી. નાસતા ફરતા આરોપીની શોધ આરંભી હતી. બનાવના એક વર્ષ બાદ એલ.સી.બી.એ નામધા સ્‍ટાર સીટી ભવાની માતા મંદિર પાસેથી વોન્‍ટેડ આરોપી મોહંમદ અશપાક મોહંમદ અન્‍જાર ઉર્ફે આલમ શેખ (ઉ.વ.19) રહે.મુંબઈ, કલ્‍યાણ, હાલ રહે.નામધા ભવાની માતા મંદિર પાસે ને ગતરોજ તા.19મીએ ઝડપી પાડયો હતો. વધુ તપાસ માટે ટાઉન પો.સ્‍ટે.ને આરોપી સોંપવામાં આવ્‍યો હતો.

Related posts

કપરાડામાં માજી તા.પં. સભ્‍યની યુવતીની લાજ બચાવવા વચ્‍ચે પડતા ગુપ્તાંગમાં લાતો મારી હત્‍યા કરાઈ

vartmanpravah

વલસાડની 7 વર્ષિય જૈવી ભાનુશાલી કુડો નેશનલ ચેમ્‍પિયનશીપમાં ચેમ્‍પિયન બની

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષકો માટે આયોજીત તાલીમનું મસાટ હાઈસ્‍કૂલ ખાતે સમાપન

vartmanpravah

સેલવાસ મામલતદારની ટીમે મોરખલમાં ગેરકાયદેસર માટી ખનન કરનારાઓ સામે કરેલી કાર્યવાહી

vartmanpravah

વલસાડ ડીસ્‍ટ્રીક્‍ટના (રિટાયર્ડ) ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ એમ.કે. દવેનો ડીસ્‍ટ્રીક્‍ટ એડવોકેટસ એસોસિએશન દ્વારા સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

ધરમપુરમાં ભવાડા ગામે ખેલાયો ખૂની ખેલ: બે પરિવારોના ઝઘડામાં યુવાનને પથ્‍થરો મારી પતાવી દીધો

vartmanpravah

Leave a Comment