October 15, 2025
Vartman Pravah
Breaking Newsખેલદમણ

ડીપીએલમાં શિવશક્‍તિ લાયન્‍સ ટીમનામાલિક અને સોમનાથ-એના જિ.પં.સભ્‍ય રીનાબેન હરીશભાઈ પટેલે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનાર ખેલાડીને સ્‍પ્‍લેન્‍ડર બાઈકનો આપેલો પુરસ્‍કાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
ડીપીએલમાં શિવશક્‍તિ લાયન્‍સ ટીમના માલિક શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલ તરફથી ટૂર્નામેન્‍ટમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનારને સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલની ભેટ આપવામાં આવી હતી. સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલની ચાવી સોમનાથ-એ વિભાગના જિ.પં.સભ્‍ય શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલના હસ્‍તે સુપ્રત કરવામાં આવી હતી.

Related posts

દીવના દગાચી ગામનીએક ખાણમાં સુકા ઘાસમાં લાગી આગ

vartmanpravah

વાપી નામધા ભવાની માતા મંદિરે અને ડુંગરા રામજી મંદિરમાં તસ્‍કરોનો હાથફેરો

vartmanpravah

વલસાડ અબ્રામામાં કપચી ભરેલ ચાલુ ટ્રકનું ટાયર નિકળી જતા મોટો અકસ્‍માત થતા રહી ગયો

vartmanpravah

એસઆઈએની ખાસ સામાન્‍ય સભા મોકૂફઃ બે વરસે યોજાતી ચૂંટણી પ્રક્રિયા કોરોના મહામારીની વિકટ સ્‍થિતિ નિયંત્રણમાં આવે ત્‍યાં સુધી રાહ જોવાનો લીધેલો નિર્ણય

vartmanpravah

છેલ્લા ૩૦ વર્ષથી ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જા રાખનારા ચીખલી રાનવેરી કલ્લાના ૪ ઈસમો સામે નોંધાયેલો ગુનો

vartmanpravah

વલસાડ તિથલ દરિયા કિનારેમહાકાય માછલીનું કંકાલ મળી આવતા લોકો જોવા દોડી ગયા

vartmanpravah

Leave a Comment