December 1, 2025
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણ

દમણ-દીવના પૂર્વ સાંસદ ડાહ્યભાઈ પટેલના નિવાસ સ્‍થાને જઈ ડીપીએલ સિઝન-રમાં ચેમ્‍પિયન બનેલી જે.ડી. કિંગ્‍સની ટીમે ચંચળબેન પટેલના લીધેલા આશિર્વાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.17
ડીપીએલ સિઝન-રમાં ચેમ્‍પિયન બનેલી જે.ડી. કિંગ્‍સની ટીમે પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના નિવાસ સ્‍થાને જઈ શ્રીમતી ચંચળબેન પટેલના આશિર્વાદ લીધા હતા.
અત્રે નોંધનીય છે કે, ડીપીએલમાં જે.ડી.કિંગ્‍સની ટીમના માલિક સ્‍વયં શ્રી જિજ્ઞેશભાઈ પટેલ છે. સ્‍વ.ડાહ્યાભાઈ પટેલના ધર્મપત્‍ની શ્રીમતી ચંચળબેન પટેલે વિજેતા ટીમને અભિનંદનની સાથે આશિર્વાદ આપ્‍યા હતા.
આ પ્રસંગે વિજેતા ટીમ શ્રીમતી ચંચળબેન પટેલ, શ્રી જિજ્ઞેશભાઈ પટેલ અને શ્રીમતી હિતાક્ષીબેનજિજ્ઞેશભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

vartmanpravah

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘મોદીની ગેરંટી’ યોજનાઓ બનાવવા પૂરતી સીમિત નથી, પણ ગરીબ, વંચિત, હકદાર લાભાર્થીઓ સુધી પહોંચાડવાની પણ ગેરંટી છેઃ વડાપ્રધાન

vartmanpravah

ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો અગ્રેસર

vartmanpravah

કટ આઉટ, કમાન, પોસ્‍ટરો, બેનર્સ સહિતની પ્રચાર સામગ્રીના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

સેલવાસના યુવાને વ્‍યાજખોરોના ત્રાસથી કરેલો આત્‍મહત્‍યાનો પ્રયાસ

vartmanpravah

Leave a Comment