Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ-ખડોલીની સિદ્ધિવિનાયક સ્‍ટીલ કંપનીમાં બીઆઈએસ ટીમની રેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30
દાનહના ખડોલી ગામે આવેલ સિદ્ધિ વિનાયક સ્‍ટીલ કંપની જેમાં સ્‍ટીલના ઈન્‍ગોટસ બનાવવામાં આવે છે. બીઆઈએસના અધિકારીને મળેલ માહિતીના આધારે આકંપની વગર લાયસન્‍સે જ ઈન્‍ગોટસ બનાવે છે.જેના આધારે સુરત બીઆઇએસના અધિકારી શ્રી સત્‍યેન્‍દ્ર પાંડે ભારતીય માનવ બ્‍યુરોની ટીમ અને પોલીસની ટીમ સાથે કંપની પર રેડ પાડી હતી. જ્‍યા ચકાસણી કરતા એમની પાસે કોઈપણ જાતનું લાયસન્‍સ નહી હતુ.
અધિકારીએ જીએસટીના કાગળો સહિત બીજા દસ્‍તાવેજો સાથે 175 નંગ ઈન્‍ગોટસ કબ્‍જે કરી શીલ કરવામા આવ્‍યા હતા. કંપની સંચાલક શુભમ ગોહિલ અને વૈભવ ગોહિલ સામે બીઆઈએસ 2016 એક્‍ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ઘન કચરાના ખડકલામાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના 2506 પ્રિસાઈડિંગ ઓફિસર અને આસિસ્‍ટન્‍ટ પ્રિસાઈડિંગ ઓફિસરોની તાલીમ યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના ફડવેલમાં વાસ્‍મોની નલ સે જલ યોજનામાં તકલાદી કામ સાથેભ્રષ્‍ટાચાર થવાનો ગામલોકોનો આક્ષેપ

vartmanpravah

દાનહમાં આજરોજ એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

દમણના મહિલા સશક્‍તિકરણના પ્રહરી પદ્મશ્રી પ્રભાબેન શાહનું અવસાન

vartmanpravah

Leave a Comment