Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

લવાછામાં નવા પોલીસ સ્‍ટેશનનું ઉદ્‌ઘાટન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસની નજીકમાં આવેલ ગુજરાતના લવાછા ગામે અંબિકા પાર્ક નજીક ભવાની માતા મંદિરની બાજુમાં એક નવા પોલીસ સ્‍ટેશનનું ઉદ્‌ઘાટનવલસાડ જિલ્લાના એસ.પી. ડો. રાજદીપસિંહ ઝાલાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. સાથે વિધિવત પૂજા-અર્ચના પણ કરવામાં આવી હતી. બાદમાં એસ.પી.શ્રીએ નવી ચોકીનું નિરીક્ષણ કર્યું હતું અને સ્‍ટાફને જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્‍યા હતા. લવાછા ચોકીમાં હેડ કોન્‍સ્‍ટેબલ શ્રી નરેન્‍દ્રસિંહ સાથે એક કોન્‍સ્‍ટેબલ અને બે હોમગાર્ડ ફરજ બજાવશે.

Related posts

દમણમાં કોરોના મહામારીના નિયંત્રણથી ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ સાથે સંકળાયેલા સેંકડો કર્મચારીઓ માટે ઉભો થયેલો રોજી-રોટીનો પ્રશ્ન

vartmanpravah

સેલવાસ પ્રમુખ ગાર્ડનમાં બે સખી મિત્રો દ્વારા શરૂ કરાયેલ યોગ શિબિરનો 50થી વધુ મહિલાઓ લઈ રહી છે લાભ

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા બે કર્મચારીઓને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયોઃ ખેડૂતોએ રોપણી શરૂ કરી

vartmanpravah

આજે છેવાડેના સામાન્‍ય લોકોનો સંઘપ્રદેશ પ્રશાસન પ્રત્‍યે વધેલો ભરોસો

vartmanpravah

વલસાડ વિભાગીય નિયામક અને પાંચ ડેપો મેનેજરની પ્રથમ વાર સામૂહિક બદલી

vartmanpravah

Leave a Comment