October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ કોર્ટમાં ‘વિશ્વ આરોગ્‍ય દિવસ’ની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07
રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને બાર એસોસિએશન દ્વારા આજે કોર્ટ પરિસરમાં વિશ્વ આરોગ્‍ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતીઅનુસાર રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળના અધ્‍યક્ષ શ્રી પી.કે.શર્મા, સભ્‍ય કમ સચિવ શ્રી અમિત પી.કોકાટે અને સરકારી વકીલ શ્રી હરિઓમ ઉપાધ્‍યાય સહિત દમણ બાર એસોસિએશનના સભ્‍યોએ આજે દમણ કોર્ટ પરિસરમાં વિશ્વ આરોગ્‍ય દિવસની ઉજવણી કરી હતી.

Related posts

“કુપોષણ મુક્ત નવસારી જિલ્લો” જન આંદોલન ત્રીજો તબકકો: નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગની મીઠાઈની દુકાનોમાં ચકાસણી અવિરત ચાલુઃ પદાર્થ ખાવા યોગ્‍ય છે કે નહીં તેની જાહેરાત કરાતી નથી

vartmanpravah

વલસાડ જિલ્લો ડેંગ્‍યુના ભરડામાં, 7 મહિનામાં 77 દર્દી પોઝિટીવ : 1019 શંકાસ્‍પદ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ તાલુકાના ડુંગરી હાઈસ્‍કૂલ રોડ પર બે ઘરનો વિસ્‍તાર કલસ્‍ટર કન્‍ટાઈનમેન્‍ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

દીવના પટેલવાડી ખાતે જલારામ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ચીખલીના ખૂંધમાં કલરની દુકાનમાં આગ લાગી

vartmanpravah

Leave a Comment