Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ યુથ ક્‍લબ દ્વારા મૂકબધિર ક્રિકેટ ખેલાડીઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન ચેમ્‍પિયન બનેલી વલસાડની ટીમ : સુરત રનર્સ અપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
સેલવાસ યુથ ક્‍લબના પ્રમુખ અને ભાજપા સીટી યુવા મોરચાના પ્રમુખની અધ્‍યક્ષતામાં મૂકબધીર યુવાનો માટે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામા આવ્‍યું હતું.
જેનું ઉદ્‌ઘાટન પ્રદેશ ભાજપા સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરના હસ્‍તે કરવામા આવ્‍યું હતું. આટૂર્નામેન્‍ટમા પાંચ ટીમો સેલવાસ, વાપી, વલસાડ, નવસારી અને સુરતની ટીમોએ ભાગ લીધો હતો.
આ ટૂર્નામેન્‍ટમાં વલસાડની ટીમ વિજેતા બની હતી અને સુરતની ટીમ રનર્સઅપ બની હતી. વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને પ્રોત્‍સાહિત ઈનામ આપવામા આવ્‍યા હતા. આ અવસરે ભાજપા સંગઠન મહામંત્રી શ્રી વિવેક ધાડકર, યુથ ક્‍લબના પ્રમુખ શ્રી હાર્દિક પૂજારી, ઉપ પ્રમુખ શ્રી નિતેશ મોહિતે, મહામંત્રી શ્રી મનિષ દેસાઈ સહિત પદાધિકારીઓ ખેલાડીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

લોકસભાની દાનહ બેઠકમાં શિવસેનાની ‘એક સાંધે ત્‍યાં તેર તૂટે’ જેવી સ્‍થિતિઃ તમામ માટે સમાન તક

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં દોઢ ઇંચ કરતા વધુ વરસેલો વરસાદ

vartmanpravah

દમણ-દીવ લોકસભા ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે વરકુંડ ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી ભાજપને વોટ આપવા લોકોને કરેલી અપીલ

vartmanpravah

ધરમપુર સહિત આદિવાસી વિસ્‍તારમાં ડ્રીમ-900 તથા ઈગલ સ્‍માર્ટ કંપની દ્વારા કરોડોની છેતરપીંડી અંગે રજૂઆત

vartmanpravah

સરીગામની ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

નવસારી જિલ્લાના તમામ ગામો અને નગરોમાં પહેલી ઓક્‍ટોબરે ‘‘એક તારીખ, એક કલાક” સુત્ર સાથે મહા શ્રમદાનનું આયોજન

vartmanpravah

Leave a Comment