September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સોમવારથી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા થનારી આઈકોનિક વીકની ઉજવણીઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વક્‍તવ્‍યનું સીધું પ્રસારણ નિહાળવા દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિમમાં આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
અગામી તા.06 જૂનથી 22મી જૂન, 2022 સુધી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત થનારી આઈકોનિક વીકની ઉજવણીના સંદર્ભમાં તા.06 જૂન, 2022ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના પ્રાસંગિક વક્‍તવ્‍ય અને ડિજિટલ પ્રદર્શનીથી શુભારંભ થશે. જેના સ્‍ક્રિનિંગને વર્ચ્‍યુઅલ નિહાળવા માટે માલ અને સેવા કર વિભાગ, વડોદરા ઝોનના મુખ્‍ય આયુક્‍તે સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમદમણ ખાતે આયોજીત કરેલા કાર્યક્રમમાં આમંત્રિતોને સવારે 9:30 કલાકે ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે.

Related posts

ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો અગ્રેસર

vartmanpravah

કપરાડા તા.પં. કોંગ્રેસ સભ્‍ય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ: મોદીનો વિડીયો એડીટીંગ કરી વાયરલ કર્યો

vartmanpravah

વિજ્ઞાન પ્રોજેક્‍ટ પ્રદર્શનમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનારી દમણની સાર્વજનિક શાળા રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે

vartmanpravah

નાનાપોંઢા પોલીસ સ્‍ટેશનમાં બે યુવકોને કેસ બાબતે સમાધાન માટે બોલાવી ઢોર માર માર્યો તથા રોકડા લીધાનો આક્ષેપ

vartmanpravah

…અને સિનિયર સાંસદ હોવા છતાં મોહનભાઈ ડેલકરપોતાના જીવનપર્યંત કેન્‍દ્રિય મંત્રી નહીં બની શક્‍યા

vartmanpravah

વલસાડ તાલુકાના સરપંચોએ બાંયો ચઢાવીઃ હાઈવેની મરામત ત્‍વરીત પુરી કરો નહીં તો ચક્કાજામ

vartmanpravah

Leave a Comment