Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ તા. 9મી જૂનના રોજ વલસાડ જિલ્લામાં તેમના મતવિસ્‍તારોની મુલાકાત લઈ વાપી એમના નિવાસસ્‍થાને રાત્રિરોકાણ કરશે. તેઓ તા.10મી જૂનના રોજ સવારે 7.00 કલાકે નવસારી જિલ્લાના ચીખલીના ખૂડવેલ મુકામે પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં જવા રવાના થશે. કાર્યક્રમ પૂર્ણ થયે વાપી જવા રવાના થશે જ્‍યાં તેઓ મતવિસ્‍તારોની મુલાકાત લેશે. તથા તા.11મી અને 12મી જૂનના રોજ તેમના મતવિસ્‍તારોની મુલાકાત લઈ વાપી ખાતે તેમના નિવાસસ્‍થાને રાત્રિરોકાણ કરશે. મંત્રીશ્રી 13મી જૂનના રોજ સવારે 7.00 કલાકે ગાંધીનગર જવા રવાનાથશે.

Related posts

વાપી હરિયા પાર્કમાં મહાદેવ સેના ઈકો ફ્રેન્‍ડલી શ્રીજી પ્રતિમાની સ્‍થાપના : ગણેશ ઉત્‍સવમાં વિવિધ સામાજીક કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

બગવાડા ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરેઃ ટૂંક સમયમાં લોકાર્પણની ચાલતી તૈયારીઓ

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનમાં પર્યાવરણની જાળવણી કરવા 300 છોડનું વિતરણ કરાયું

vartmanpravah

વાપી જકાતનાકા નજીક બલીઠા સર્વિસ રોડ ઉપર બે કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરેલો આદેશ: દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ અને હાયર એજ્‍યુકેશન સચિવ સલોની રાયની લક્ષદ્વીપ બદલી

vartmanpravah

દમણ જિ.પં. : પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ ‘પુરુષ’ માટે અનામત હોવાથી મહિલા સભ્‍યો મોહભંગ

vartmanpravah

Leave a Comment