January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

રાજ્‍ય કક્ષાના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો) પાણી પુરવઠા વિભાગના રાજ્‍ય કક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી તા.9મી જૂનના રોજ સવારે 11-00 કલાકે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ખાતે પ્રધાનમંત્રીશ્રીના નવસારી જિલ્લાના પ્રવાસ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે યોજાનારી સંગઠનની બેઠકમાં હાજરી આપી અનુકૂળતાએ નવસારી જિલ્લાના ચીખલીના ખૂડવેલ જવા રવાના થશે. ત્‍યાં તેઓ કાર્યક્રમના સ્‍થળનું નિરીક્ષણ કરી અનુકૂળતાએ કાકડકોપર જવા રવાના થશે અને ત્‍યાં તેઓ રાત્રિ રોકાણ કરશે. તા. 10મી જૂનના સવારે 7.00 કલાકે ખૂડવેલ જવા રવાના થશે. સવારે 9.00 કલાકે પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં હાજરી આપી અનુકૂળતાએ કાકડપોર જવા માટે રવાના થશે અને ત્‍યાં તેઓ રાત્રિરોકાણ કરશે.

Related posts

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

દીવમાં ખરાબ રસ્‍તાના કારણે રોંગ સાઈડ પર આવતી ફોર વ્‍હીલરને અકસ્‍માત

vartmanpravah

‘વેલસ્‍પન ફાઉન્‍ડેશને’ વલસાડ જિલ્લાના 20થી વધુ ગામડાંઓની આજીવિકા મજબૂત કરવા માટે હાથ ધરેલો પ્રોજેક્‍ટ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર શાકભાજીના ટેમ્‍પોમાં છુપાવેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

69મા મુક્‍તિ દિન પ્રસંગે દાનહના બદલાયેલા રૂપરંગની ઝાંખી કરાવતા જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા  

vartmanpravah

જિલ્લા ચૂંટણી અધિકારીએ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment