January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

નાની દમણ આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અમિત લાલુભાઈ પટેલની નિમણૂક કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
નાની દમણ આટીયાવાડ ગ્રામ પંચાયતમાં તા.13/10/2021ના રોજ સવારે 10.00 વાગ્‍યે સંયુક્‍ત સચિવના ઓર્ડર નંબર ગ્‍ઝબ્‍/ઝપ્‍ફ/ખ્‍ઁદ્દર્શીરર્ૂીફુ/ઝશતણૂશષ્ટશ્રશર્ઁીશ્વક્ક/2021/214, તારીખ 04.10.2021 ના અનુસાર સરપંચ ચૂંટણીની યોજના કરવામાં આવી છે. જેમાં નાયબ કલેક્‍ટર શ્રી અપૂર્વ શર્મા, વિકાસ ઘટક અધિકારી શ્રી પ્રેમજી મકવાણા અને તમામ ચૂંટાયેલા સભ્‍યોશ્રી ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં શ્રી અમિત લાલુભાઈ પટેલની આટિયાવાડ ગ્રામપંચાયતના સરપંચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Related posts

સરીગામમાં માર્ગ અકસ્‍માતઃ એકનું મોત, એકને ઈજા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના ગ્રામવાસીઓએ ઊર્જાના સંરક્ષણ માટે લીધા શપથ

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે અનોખો સમુહલગ્ન સમારોહ યોજાયો : 97 જોડાઓએ સંતાનની હાજરીમાં લગ્નવિધિ કરી

vartmanpravah

મુક્‍તિના 60 વર્ષ દરમિયાન દમણ-દીવે સામાજિક સાંસ્‍કૃતિક શૈક્ષણિક ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે મેળવેલી અનેરી સિદ્ધિ

vartmanpravah

વલસાડ જિલ્લાની ઔરંગા, પાર, કોલક, લાવરી, તાન, માન નદીઓમાં ઘોડાપુર : અનેક કોઝવે પુલો પરની અવર જવર અટકી પડી

vartmanpravah

ઉદવાડામાં લોકો પર પથ્‍થરમારો કરતી મનોરોગી મહિલાના પરિવારને શોધી 181 અભયમે કબજો સોપ્‍યો

vartmanpravah

Leave a Comment