Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નવીન સ્‍ટાર્ટઅપ ટિકકુ કોન્‍ડિમેન્‍ટ્‍સ પ્રા.લી.નું કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઈએ ઉદઘાટન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: આજરોજ શ્રી કનુભાઈ દેસાઈ (નાણાં, ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી શ્રી)અને શ્રી રમણલાલ પાટકર (પૂર્વ રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી)નાં વરદ હસ્‍તે રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ હબ ખાતે શ્રી કરણ પંચાલનાં નવીન સ્‍ટાર્ટઅપ ટીકકુ કોન્‍ડીમેન્‍ટસ પ્રાઈવેટ લિમિટેડનું ઉદઘાટન કરવામાં આવ્‍યું. આ સ્‍ટાર્ટઅપમાં મસાલા, કોફી અને અન્‍ય રેડી ટુ ઈટ પ્રોડક્‍ટ્‍સનું ઉત્‍પાદન કરવામાં આવશે.
આ પ્રસંગે શ્રી મિલનભાઈ દેસાઈ, શ્રી યોગેશભાઈ કાબરીયા, શ્રી પંકજભાઈ બોરલાઈવાલા, શ્રી સતીષભાઈ પટેલ, શ્રી મિતેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી ભાવલેશભાઈ કોટડીયા, શ્રી મુકેશભાઈ પટેલ વગેરે મહાનુભાવોએ ઉપસ્‍થિત રહી નવીન સ્‍ટાર્ટઅપને શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

ગુજરાત અને મહારાષ્‍ટ્રને જોડતા નેશનલ હાઈવે નંબર 484 કપરાડાનો કુંભઘાટ બિસ્‍માર થતાં પ્રતિ રોજ અકસ્‍માત: વહેલી તકે અન્ય વિકલ્પ શોધવો જરુરી

vartmanpravah

વાપીમાંથી રીઢો ટ્રક ચોર ઝડપાયો : 6 મહિનામાં 3 ટ્રક અનેઆઈશર ટેમ્‍પોની ચોરી કરી

vartmanpravah

વાપી સલવાવ હાઈવે ઓવરબ્રિજ પાસે લક્‍ઝરી બસમાં દારૂના જથ્‍થા સાથે એક ઝડપાયો

vartmanpravah

..તો પછી ક્‍યાંથી લાવશો મહિલા નેતૃત્‍વ..? દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે જાહેર કરેલ 30 મંડળોના અધ્‍યક્ષોમાં એક પણ મહિલા નથી..!

vartmanpravah

સેલવાસ-ખાનવેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment