December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

સરીગામમાં માર્ગ અકસ્‍માતઃ એકનું મોત, એકને ઈજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.18: સરીગામ મુખ્‍ય બજારમાં ગતરાત્રિના સમય દરમિયાન અલ્‍ટો કાર ચાલકે ગફલત રીતે અહંકારી બાઈક સવારને અડફેટે લેતા અકસ્‍માતની ઘટના બનવા પામી હતી. ઘટનામાં બાઈકની પાછળ બેસેલ યુવાન શ્રવણકુમાર પરમાનંદ રાજભરને શરીર તેમજ માથાના ભાગે પહોંચેલી ગંભીર ઈજાના કારણે મોત થતા સમગ્રવાતાવરણ શોકમગ્ન બની જવા પામ્‍યું હતું. જ્‍યારે બાઈક ચાલક રાજેશ ફુલચંદ શર્માને પગના ભાગે ફેક્‍ચર તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચવા પામી હતી જેને તાત્‍કાલિક સારવાર અર્થે વાપીની આયુષ્‍ય હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. અકસ્‍માતની ઘટના બાદ ઘટના સ્‍થળેથી આરોપી કારચાલક ભાગી ગયો હતો. આ ઘટનાની ફરિયાદ ત્રિયેશ નંદલાલ રાજભરે ભીલાડ પોલીસ માટે કે આપતા અજાણ્‍યા અલ્‍ટો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

ચીખલીના સારવણીમાં ચોમાસા પૂર્વે જ ‘નલ સે જલ’ યોજનામાં નિર્માણ કરાયેલ કેબિનમાં તિરાડ પડતા તારથી બાંધવાની નોબત

vartmanpravah

કપરાડા દહીખેડ ગામે વાંકી નદીના કોઝવે ઉપરથી પશુ નદીમાં તણાયા : પશુપાલકોએ જીવના જોખમે ઉગાર્યા

vartmanpravah

વાપી જીઆઈડીસી ચણોદ કોલોનીના નાકે જાહેર રોડની ખુલ્લી ગટરમાં બાઈક ચાલક યુવાન ખાબક્‍યો

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત 7 પાસે અધધ.. જમીન..!

vartmanpravah

વાપીમાં નવરાત્રીની સાથે સાથે હેલ્‍થકેરનું આયોજન: પ્રમુખ હિલ્‍સ સોસાયટીમાં કેન્‍સર અવેરનેશ સેમિનાર યોજાયો

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ અને શ્રી રાણા સમાજદમણ, દ્વારા મોટી દમણ ખાતે આયોજીત સ્‍વાસ્‍થ્‍ય યજ્ઞમાં 245 દર્દીઓએ લીધેલો લાભ: જરૂરિયાતમંદોને વોકર, વોકિંગ સ્‍ટીક તથા ચશ્‍માનું કરેલું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

Leave a Comment