December 2, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમા દોઢ ઈંચથી વધુ પડેલો વરસાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: દાદરા નગર હવેલીમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડયો છે. સેલવાસમાં 58.6 એમએમ દોઢ ઇંચથી વધુ વરસાદ પડયો છે. સિઝનનો કુલ વરસાદ 1878.2 એમએમ એટલે કે 75.12 ઇંચ થયો છે. ખાનવેલ વિસ્‍તારમાં 12.5 એમએમ વરસાદ પડયો છે. જ્‍યારે સિઝનનો કુલ વરસાદ 1636.9 એમએમ એટલે કે 64.44ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 70.80 મીટર છે અને ડેમના આઠ દરવાજા બે મીટર સુધી ખોલવામાં આવ્‍યા છે. ડેમમાં પાણીની આવક 62847 ક્‍યુસેક અને પાણીની જાવક 50982 ક્‍યુસેક નોંધાઈ છે.

Related posts

વાપીના પરીયા ગામમાં દિવાળીમાં લક્ષ્મીની ધનવર્ષા થઈ

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બેડમિન્‍ટન સિંગલ અને ડબલ્‍સ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

vartmanpravah

‘‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાનઃ કચરામાંથી કંચન બન્‍યું ધરમપુરનું બારોલિયા ગામ

vartmanpravah

દાનહ પોલીસે લૂંટ અને હત્યાનો પ્રયાસ કરનાર છ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

સરકારી કોલેજ દમણમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment