October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિલ્ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમા દિવસે ગણપતિની મૂર્તિનુ વિસર્જન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમાં દિવસે ગણપતિ મૂર્તિનુ વિસર્જન ગામમાં આવેલ નદી કિનારે કરવામાં આવ્‍યુ હતું. અહીંયા આઠમાં દિવસ સુધી રાત્રિ દરિમયાન દેશી ભજન કીર્તન રાખવામાં આવે છે. દેશી ભજન કીર્તન સાથે ગામના લોકો પુજા કરતાં હોય છે. આજે આઠમાં દિવસે આદિવાસી વાજીંત્ર સાથે નાચગાન સાથે હજારોની સંખ્‍યામાં લોકો 2 કિમી સુધી નાચતે ગાજતેડીજેના તાલે આદિવાસી સમાજના લોકો ઝૂમી ઊઠયા હતા અને વિસર્જન પહેલા ગરબા રમીને આરતી કરી ગામમાં આવેલ નદીમાં શ્રી ગણપતિ બાપાનું વિસર્જન કર્યું હતું.

Related posts

જેસીઆઈ નવસારી દ્વારા વિમેન્‍સ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું 

vartmanpravah

74મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશના નિર્માણ દિવસ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશના મુખ્‍યાલય ખાતે મદદનીશ શિક્ષણાધિકારી પરિતોષ શુક્‍લાએ ફરકાવેલો ત્રિરંગો

vartmanpravah

ધરમપુરના હનમતમાળ અને ખાંડાગામથી બે બોગસ તબીબો ઝડપાયા

vartmanpravah

વાપી સેન્‍ટ્રલ જી.એસ.ટી. એક્‍સાઈઝ ભવનમાં સુપ્રિટેન્‍ડન્‍ટ વર્ગ-2 20 હજારની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં ઝડપાયો

vartmanpravah

દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેનો શકવર્તી ચુકાદો દમણનાબહુચર્ચિત સલીમ મેમણ હત્‍યા પ્રકરણમાં છને આજીવન કારાવાસની સજાઃ ઉપેન્‍દ્ર રાય અને હનીફ અજમેરીને મળેલો શંકાનો લાભ

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા દાનહ અને દમણ-દીવના પોલીસકર્મીઓ માટે બે દિવસીય તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment