August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાદરા નગર હવેલીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24
દાદરા નગર હવેલીમાં છેલ્લા ચોવીસ કલાકમા પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સેલવાસમાં 142.4 એમએમ એટલે કે 5.68ઇંચ વરસાદ પડયો છે, સિઝનનો કુલ વરસાદ 2091.4 એમએમ 83.64 ઇંચ વરસાદ થયો છે. ખાનવેલમાં 149.9 એમએમ એટલે કે 5.90 ઇંચ વરસાદ પડયો છે. સિઝનનો કુલ વરસાદ 1912.3 એમએમ 75.29ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનુ લેવલ 72 મીટર છે ડેમના પાંચ દરવાજા બે મીટર ખોલવામાં આવ્‍યા છે. ડેમમાં પાણીની આવક 56284 ક્‍યૂસેક છે અને પાણીની જાવક 63476 ક્‍યૂસેક છે.

Related posts

વાપી કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્ર ખાતે એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ માટે બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીની તૈયારી હેઠળ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીને મજબૂત પુરાવાના આધાર સાથે જીપીસીબીએ આપેલી ક્‍લોઝર

vartmanpravah

દાનહ-ખેરડી ગામે મહેસુલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

ચીખલીના માંડવખડક ગામે આઈટીઆઈની વિદ્યાર્થીની કોરોના પોઝેટીવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાયા

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment