December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘હર ઘર તિરંગા’

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
‘આઝાદીનો અમૃત મહોત્‍સવ’ કાર્યક્રમ તથા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે નાની દમણના મરવડ ગવર્નમેન્‍ટ સ્‍કૂલમાં ગામના ડેપ્‍યુટી સરપંચ શ્રી સતિષભાઈ પટેલ, મંડળ પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ અને તેમની ટીમે મળીને સ્‍કૂલના બાળકોને દેશની શાન તિરંગાનું વિતરણ કર્યું અને સાથે તિરંગા વિશેની જાણકારી પણ આપવામાં આવી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

પશ્ચિમ રેલવે મુંબઈ-અમદાવાદ વચ્‍ચે 522 કિમી રૂટ ઉપર કવચ સિસ્‍ટમ કાર્યરત કરશે

vartmanpravah

પારડીના રેંટલાવમાં ભર બપોરે ચેઈન સ્‍નેચીંગ

vartmanpravah

સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન કરાતા ક્‍વોરી એસોસિએશને હડતાળનું શસ્ત્ર ઉગામતા ચીખલી સહિત નવસારી જિલ્લામાં બ્‍લેક ટ્રેપ ખનીજની 149 જેટલી લીઝ અને 70થી વધુ ક્રસર પ્‍લાન્‍ટો બંધ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

vartmanpravah

ચિવલમાં ફાયનાન્‍સ કંપનીના લોન પેટેની રકમ બાબતના વારંવાર ફોનથી કંટાળી પીયાગો માલિકે રિક્ષા સળગાવી દીધી

vartmanpravah

Leave a Comment