April 24, 2024
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લા કલેક્‍ટરે એનઆરએલએમ અંતર્ગત 36 સ્‍વયં સમૂહોને રૂા. 36 લાખ સીઆઈએફ તરીકે એનાયત કર્યા

ત્રણ ગ્રામ સંગઠનોને રૂા. ર લાખ 10 હજારનું આપેલું સ્‍ટાર્ટ અપ ફંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.2ર
દીવજિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાય અને અધિક ડિસ્‍ટ્રીક્‍ટ મેજીસ્‍ટ્રેટ ડો. શ્રી વિવેકકુમાર દ્વારા આજે પ્રશાસન ‘ગાંવ કી ઓર’ કાર્યક્રમમાં એનઆરએલએમ અંતર્ગત વણાંકબારા સ્‍થિત 36 સ્‍વયંસેવકોને ગ્રામ સંગઠનના માધ્‍યમથી સમુહ દિઠ રૂા.1 લાખ એવા કુલ 36,00,000(છત્રીસ લાખ) કોમ્‍યુનિટી ઈન્‍વેસ્‍ટમેન્‍ટ ફંડ(સીઆઈએફ) અને ત્રણેય ગામની સંસ્‍થાઓને સ્‍ટાર્ટઅપ ફંડ મળીને કુલ ર લાખ 10 હજાર, આવા કુલ 38 લાખ દસ હજાર રૂપિયા આપવામાં આવ્‍યા હતા.

Related posts

દમણ ન.પા.ના ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ નવરાત્રિના નવમા દિવસે કથિરિયા આંગણવાડી ખાતે કરેલું કન્‍યા પૂજન

vartmanpravah

દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્‍ચે ગેરકાયદેસર ઓઈલની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડયા

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે શિક્ષકોની ઇકો ક્‍લબ અને પ્રકૃતિ તાલીમ શિબિર યોજવામાં આવી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

ખાનવેલ બિરસા ખાતે મુંડા શાળામાં જિલ્લા સ્‍તરીય વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્‌ઘાટન

vartmanpravah

મણીપુરના પિશાચીકાંડ વિરૂધ્‍ધ ધરમપુર સજ્જડ બંધ : રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment