Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં આવેલ વિદ્યાવિહાર સ્‍કૂલમાં જન્‍માષ્ટમી મહોત્‍સવનું થયેલું આયોજન

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપીમાં આવેલ વિદ્યાવિહાર સ્‍કૂલમાં જન્‍માષ્ટમી મહોત્‍સવનું ખૂબ ધામધૂમથી આયોજન થયું હતું. જેમાં નાના બાળકોએ બાલકળષ્‍ણની બાળલીલાની ઝાંકીનું પ્રદર્શન કરી બધાને આનંદવિભોર કરી દીધા હતા. શાળાના પ્રિન્‍સિપાલ પ્રીતિબેન રાજપાલ તથા વી.એચ. રાજપાલે બાળકોને પ્રોત્‍સાહિત ગિફટ આપી હતી તેમજ દહીહાંડીનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રોગ્રામને સફળ બનાવવા પ્રીતિબેન રાજપાલ વી.એચ. રાજપાલ તથા સ્‍ટાફના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી ઉમળકાભેર પ્રોગ્રામને દિપાવી દીધો હતો.

Related posts

ગવાંટકા પ્રા. શાળાની વિદ્યાર્થિની પ્રગતિબેન જાંજર સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાને

vartmanpravah

દમણઃ આટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આયુષ્‍માન આરોગ્‍ય મેળાનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વાપી જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભિષણ આગ લાગતા 10 ફાયર ફાયટરો આગ બુઝાવી

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના માથે બેસનારી પનોતી

vartmanpravah

24 પુસ્‍તકોનું સર્જન કરનારપારડીના કવિયિત્રી પદ્માક્ષી પટેલનું કરાયું અદકેરું સન્‍માન

vartmanpravah

નવયુગ ગ્રુપ દમણ રાણા શેરીના રહેવાસીઓએ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment