Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં ઉમેદવારો અને ટેકેદારોની મંગળવાર સુધી આશા અને અજંપામાં ગુજરનારી રાતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે ઉમેદવારો ટેકેદારો અને પક્ષ માટે મંગળવારના મત ગણતરી સુધી આશા અને અજંપો યથાવત રહેશે. ઉમેદવારો અને ટેકેદારો પોતપોતાની જીતના દાવાઓ રજૂ કરી ગુલાબી ચિત્ર ઉપસાવવાની પણ કોશિષ કરશે. પરંતુ મતદારોએ આપેલો ચુકાદો ઈવીએમમાં કેદ થઈ ચુક્‍યો હોવાથી મંગળવારે મત ગણતરી બાદ જ પરિણામ સ્‍પષ્‍ટ બનશે.
સંઘપ્રદેશ પ્રશાસને લોકસભાની પેટા ચૂંટણી ભયમુક્‍ત, પારદર્શક અને તટસ્‍થ રીતે યોજવા કરેલી તમામ કવાયત સફળ રહી છે. કોઈ પણ પ્રકારનો અનિચ્‍છનીય બનાવ અત્‍યાર સુધી નોંધાયો નથી.

Related posts

ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ત્રણ – ચાર દિવસથી કનેક્‍ટિવિટીની સમસ્‍યા છતાં તંત્ર નિંદ્રામાં

vartmanpravah

દાનહ: દપાડા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત ડસ્‍ટબીન વિતરણ કરાઈ

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ વિદ્યાર્થીનીઓ કરાટેમાં ઝળકી

vartmanpravah

નોકરી પર જાઉં છું એમ કહી સેલવાથી 19 વર્ષીય યુવતિ ગુમ

vartmanpravah

ચીખલી સેવા સદનમાં પ્રાંત અધિકારીની અધ્‍યક્ષતામાં પ્રિ-મોન્‍સૂન બેઠક મળી : આગામી 1-જૂનથી કન્‍ટ્રોલ રૂમ શરૂ કરાશે

vartmanpravah

વલસાડમાં રેલવે વિભાગ દ્વારા ત્રણ વિવિધ રસ્‍તા બંધ કરાતા કોંગ્રેસ દ્વારા રસ્‍તા ચાલુ કરવા ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

Leave a Comment