Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણના રાજા

દમણના રાજાઃ શ્રી જલારામ ગૃપ દ્વારા આયોજીત ગણપતિ મહોત્સવમાં દમણમાં સ્થાપિત સૌથી મોટી ગણપતિની મૂર્તિના આગેવાન શ્રી રુદ્રેશ ટંડેલ, ડો. વિજય પટેલ, શ્રી બંકિમ કેશવ, શ્રી રોહિત સિન્હા, શ્રી જલારામ ગૃપના અધ્યક્ષ શ્રી કપિલ બંકિમે ‘સર્વ લોક હિતાય, સર્વ લોક સુખાય’ની કામના સાથે દર્શન કરી પ્રદેશની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી, આ પ્રસંગે ડો. વિશાલ ટંડેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

vartmanpravah

વાપી જીઆઇડીસી રાઇટર સેફ ગાર્ડના કર્મચારીનું અપહરણ કરી રૂા. 16 લાખની લૂંટના ગુનામાં ચાર આરોપીઓને પકડી પાડતી વલસાડ જીલ્લા એસઓજી અને એલસીબી

vartmanpravah

vartmanpravah

વલસાડ સ્‍ટેશન ગુજરાત કવીન ટ્રેનમાં યુવતિ આપઘાત પ્રકરણમાં સંસ્‍થાના સંચાલકો ઉપર ગુનો નોંધાયો

vartmanpravah

ચીખલીમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનની બેઠક યોજાઈ

vartmanpravah

વાપી ગીતાનગરથી રૂા.9.76 લાખનો ગાંજાનો જથ્‍થો ભરેલી એક કાર ઝડપાઈ

vartmanpravah

Leave a Comment