Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

થ્રીડી પ્રદેશ ભાજપ સચિવ જીજ્ઞેશભાઈ પટેલ અને ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની આનંદ ઉત્‍સાહ સાથે નવતર રીતે કરેલી ઉજવણી

દમણની 62 આંગણવાડીના તમામ બાળકોને ટિફિન બોક્ષ અને યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નામ સાથેની કેક કાપી નાનાં ભૂલકાંઓએ કરેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની આનંદ, ઉત્‍સાહ અને નવતર રીતે પ્રદેશ ભાજપના સચિવ શ્રી જીજ્ઞેશભાઈ ડાહ્યાભાઈ પટેલ અને ઘેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હિતાક્ષીબેનજીજ્ઞેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
દમણ જિલ્લાની 62 આંગણવાડીના તમામ બાળકોને ટિફિન બોક્ષ અને દરેક આંગણવાડીઓમાં યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નામની બર્થ ડે કેક કાપી હર્ષોલ્લાસની સાથે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની ઉજવણી કરાઈ હતી.

 

 

Related posts

દીવ નગરપાલિકા દ્વારા કેબીન-રેકડીવાળા તથા નાના વેપારીઓ પાસેથી જકાત રૂપે રોજના 50રૂા. લેવાતા એડીએમને રજૂઆત

vartmanpravah

‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા 2 માર્ચથી નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

નવસારી જિલ્લા વિકાસ અધિકારીની અધ્‍યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દમણઃ કચીગામ બારમાં સામાન્‍ય ઝઘડામાં વાપીના વેટરનરી ડોક્‍ટરના પુત્રની હત્‍યાઃ બે યુવક ઘાયલ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે પ્રશાસકશ્રીની પ્રતિબધ્‍ધતા

vartmanpravah

વાપીમાં નવિન રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પુરઝડપે ચાલી રહી છે : હેવી બિમ ભરવાનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment