Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ખેરાની પેપર મિલમાં ભિષણ આગ લાગી

ફાયર કોલ મળતા જ ફાયરની ગાડી કંપનીમાં ધસી જઈ આગ બુઝાવવાની જહેમત શરૂ કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઈઝમાં આવેલ ખેરાની પેપરમીલ પ્રા.લી. નામની કંપનીમાં સોમવારે બપોરે અચાનક ભિષણ આગ લાગી હતી. આગ લાગતા કંપનીમાં અફરા તફરી મચી જવા પામી હતી.
વાપી જીઆઈડીસી સ્‍થિત ખેરાની પેપરમિલમાં સોમવારે બપોરે અચાનક ભિષણ આગ લાગી હતી. આગની જાણ નોટીફાઈડ ફાયરને કરવામાં આવતા ચાર જેટલી ગાડી ઘટના સ્‍થળે ધસી ગઈ હતી. કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ કરી લેવાયો હતો. આગમાં અન્‍ય કોઈ જાનહાની થવા પામી નહોતી. જો કે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

Related posts

સમરોલી ગામે રહેતી પરિણીત મહિલા ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

vartmanpravah

લોકોની સેવા માટે ‘ઉત્તર ભારતીય વિકાસ સંગઠન દાનહ’ દ્વારા એમ્‍બ્‍યુલન્‍સનું કરાયું લોકાર્પણ

vartmanpravah

પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન અંતર્ગત લોક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ

vartmanpravah

વોર્ડ નં.6 સરવૈયા નગરમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપર હૂમલો અને જાનથી મારી નાંખવાની ધમકી

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં રીવેરા-22-23 થીમ ઉપર ઈન્‍ટર સ્‍કૂલ-કોલેજ પ્રતિભા કોમ્‍પિટિશન યોજાઈ

vartmanpravah

વલસાડ વશીયરમાં મળસ્‍કે છોટા હાથી ટેમ્‍પો રસ્‍તા વચ્‍ચે બેઠેલ ગાયો ઉપર ફરી વળતા 3 ગાયના મોત

vartmanpravah

Leave a Comment