Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીવાપી ગુંજન વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો by vartmanpravahOctober 12, 20220 Share0 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી કોપરલી રોડ ગુંજનમાં બુધવારે બપોરે અચાનક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકી ઊઠી હતી તેથી બજારમાં અફરા તફરી મચી ગઈ હતી. સમયસર ફાયરની ટિમ ઘટના સ્થળએ પહોંચી હતી આગને કાબુ કરી લીધી હતી.