October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 26મી મેના રોજ ચૂંટણી યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો અઢી વર્ષનો કાર્યકાળ 26મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. આગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી તારીખ 26મી મેના રોજ યોજાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર 18મી જાન્‍યુઆરી, 2022ના રોજ કેન્‍દ્ર સરકારે દાદરા નગર હવેલી અને દમણ-દીવ (સંઘપ્રદેશ મર્જર એક્‍ટ) 2019 માટે નોટિફિકેશન બહાર પાડ્‍યું હતું અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ (રાજ્‍યનો કાયદો અને રાષ્‍ટ્રપતિઅનુકૂલન નિયમન) માટે આદેશ જારી કર્યો હતો. આ કાયદા હેઠળ દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 26મી મેના રોજ તેમની અઢી વર્ષની મુદ્દત પૂરી કરી રહ્યા છે. તેથી છેલ્લા અઢી વર્ષ માટે દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 26મી મેના રોજ યોજાશે.

Related posts

વાપી ગોલ્‍ડ કોઈન સર્કલથી ઝંડાચોકનો રોડ વરસાદમાં ચન્‍દ્રલોકની ધરતી જેવો બની ગયો

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા સોના-ચાંદીની લૂંટના ત્રણ આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાનો ૭૪ મો વન મહોત્સવ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો

vartmanpravah

મરામ્‍મત-રખરખાવ અને સફાઈ માટે આજથી 11મી નવેમ્‍બર સુધી નાની દમણની નમો પથ અને મોટી દમણનો રામસેતૂ બીચ રોડ લોકોની અવર-જવર માટે બંધ

vartmanpravah

સેલવાસની એસ.એસ.આર.કોલેજના પ્રા.મોહમ્‍મદ બિલાલ અબુબકર ભડાને એનાયત થયેલી પી.એચ.ડી.ની ડીગ્રી

vartmanpravah

સરીગામ જીઆઇડીસી અને પ્રદૂષણ એકબીજાના બની રહેલા પર્યાય : કરજગામ નજીક એન્‍જિનિયરિંગ ઝોનમાં ખુલ્લામાં છોડવામાં આવેલું કલરયુક્‍ત પ્રદૂષિત પાણી

vartmanpravah

Leave a Comment