April 24, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવાપી

વાપી રોફેલ કોલેજના પી.ટી. પ્રોફેસરની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં રેફરી તરીકે પસંદગી

ઓક્‍ટોબરમાં યોજાનાર 36મી વોલીબોલ સ્‍પર્ધામાં શારીરિક શિક્ષક અધ્‍યાપક દિલીપ ઉપબલ રેફરી હશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી રોફેલ કોલેજના શારીરિક શિક્ષણ અધ્‍યાપકની 36મા નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં રેફરી તરીકે પસંદગી થઈ છે. વાપી રોફેલ કોલેજના શારીરિકશિક્ષણ અધ્‍યાપક દિલીપ ઉપબલની 36મી નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં રેફરી તરીકેની પસંદગી થઈ છે. વલસાડ વોલીબોલ એસોસિએશન અને કોલેજ પ્રિન્‍સિપાલ ડો.પ્રિયકાંત વૈદ સહિત કોલેજ પરિવારે પ્રો.દિલિપભાઈને અભિનંદન પાઠવ્‍યા છે. વાપી અને વલસાડ જિલ્લાના રમત પ્રેમીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.

Related posts

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

vartmanpravah

દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત ડ્રોઈંગ સ્‍પધાનું આયોજન કરાયું

vartmanpravah

વાપી ચલાથી ગુરુકુળ પાસે પિસ્‍તોલ વેચવા નિકળેલા બે યુવાનને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

વાપીના વિદ્યાર્થી રોનક ચાંદવાની મેડિકલ નીટની પરીક્ષામાં ઈન્‍ડિયા લેવલે 1213મો રેન્‍ક લાવી સિધ્‍ધિ મેળવી

vartmanpravah

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

શ્રી તીર્થ પંઢરપુર ખાતે પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ યોજાયો

vartmanpravah

Leave a Comment