Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ તરૂણાબેન પટેલે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાત

લોકોને અને ખાસ કરીને નવી પેઢીને વાંચતા કરવા દમણવાડા ગ્રામ પંચાયતે શરૂ કરેલા અભિયાનની પણ કરેલી પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20
દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને દમણ-દીવના મહિલા નેતા શ્રીમતી તરૂણાબેન પટેલે શનિવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા નિર્મિત લાયબ્રેરીની મુલાકાત લીધી હતી.
શ્રીમતી તરૂણાબેન પટેલે લાયબ્રેરીની મુલાકાત દરમિયાન દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા લોકજાગૃતિ માટે કરવામાં આવેલી પહેલની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, લોકોને અને ખાસ કરીને નવી પેઢીને વાંચતા કરવા શરૂ કરેલું દમણવાડા ગ્રામ પંચાયતનું અભિયાન ખરેખર કાબિલે તારીફ છે.

Related posts

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા આજથી નાની દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે યોગ મહોત્‍સવનું આયોજન

vartmanpravah

દાનહના રખોલી મંડળમાં ‘મન કી બાત’નું સીધુ પ્રસારણ બતાવવામાં આવ્‍યુ઼ : મોટી સંખ્‍યામા લોકો રહ્યા ઉપસ્‍થિત

vartmanpravah

વલસાડ રોજગાર કચેરી દ્વારા પારડી કોલેજમાં ભરતી મેળો યોજાયોઃ 412 ઉમેદવારોની પસંદગી કરાઈ

vartmanpravah

દમણમાં ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ ઉત્‍સવ’ નિમિત્તે ભાજપા દ્વારા વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો 

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારત માતાનું પૂજન અને શહીદ પરિવારોના સન્‍માનના કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

ઉત્તર ગુજરાત માટે રેલવેની દિવાળી ભેટ : વલસાડ-વડનગર ઈન્‍ટરસીટી નવી ટ્રેન શરૂ

vartmanpravah

Leave a Comment