January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ કલેક્‍ટર કચેરી 1જાન્‍યુઆરી, 2023થી નવી બિલ્‍ડીંગમાં કાર્યરત થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : દાદરા નગર હવેલી કલેક્‍ટર કચેરીના નવા બિલ્‍ડીંગનું કામકાજ પૂર્ણ થયું છે અને ફર્નિચરનું કામ સાથે ઈન્‍ટરનેટકનેક્‍શનનું કામ પણ પૂર્ણતાના આરે છે. હાલમાં જે જૂની કલેક્‍ટર કચેરી છે ત્‍યાંથી હવે 1જાન્‍યુઆરી, 2023ના રોજથી કલેક્‍ટર કચેરી સહીત સમાજ કલ્‍યાણ, મામલતદાર, વેટ/જીએસટી, પ્‍લાનિંગ એન્‍ડ ઓથોરીટી, પેટા નોંધણી, શ્રમ અમલીકરણ, રોજગાર, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ આયોગ, એઆરસીએસ અને એએચવીઓ કચેરીઓ નવા બિલ્‍ડીંગમા ખસેડવામાં આવશે. જેથી પ્રદેશના લોકો માટે હવે રાહતની વાત છે કે મોટાભાગના વહીવટી વિભાગોની એક જ બિલ્‍ડીંગમાં સેવાઓ મળશે. જેની તમામે નોંધ લેવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી હવે 2પમી એપ્રિલે સેલવાસ-દમણની મુલાકાતે આવશે

vartmanpravah

દાનહ પોલીસે 10 વર્ષના છોકરાને શોધી એના માતા-પિતા સાથે મિલાપ કરાવ્‍યો

vartmanpravah

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

દમણની મુલાકાતે શનિવારે આવી રહેલા દેશના ગૃહમંત્રી: 4થી મે ના રોજ સાંજે 4:00 વાગ્‍યે દમણમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલના સમર્થનમાં યોજાશે જાહેર સભા

vartmanpravah

દમણના ઉમંગ ટંડેલની ગુજરાતની અંડર-23 ટીમમાં વન-ડે ક્રિકેટ ટુર્નામેન્‍ટ માટે પસંદગી

vartmanpravah

Leave a Comment