August 6, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ભાજપ દ્વારા સ્‍વ. હિરાબાને ભાવાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.30 : એક વિરલ વ્‍યક્‍તિત્‍વ જેમણે ભારતવર્ષને એક અમૂલ્‍ય ભેટ સ્‍વરૂપ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને પોતાની કુખે જન્‍મ આપ્‍યો એવાં સ્‍વ. હિરાબાને દીવ જિલ્લા ભાજપનાં પ્રમુખ શ્રી બિપીનભાઈ એલ. શાહ સહિત તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને બહોળી સંખ્‍યામાં કાર્યકર્તા ભાઈઓ-બહેનોએ દીવ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંજે 6.00 કલાકે અશ્રુભીની આંખે ભાવાંજલિ અર્પણ કરી હતી. ઓમ્‌ શાંતિ.

Related posts

દમણ ન.પા.ના પ્રમુખ અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિની પહેલથી એસ.બી.આઈ. નાની દમણથી જેટી સુધીના વોર્ડ નં.5ના રોડના પેચવર્કનું કામ પૂર્ણઃ ગણપતિ મહોત્‍સવની ઉજવણી માટે મોટી રાહત

vartmanpravah

વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચનો સપાટો: પારડીના પલસાણાની લૂંટ સહિત 15 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા 6 જેટલા આરોપીની ધરપકડ

vartmanpravah

શુક્રવારે મોટી દમણ ઝરીના બિરસા મુંડા ચોક ખાતે દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની જયંતિની થનારી ઉજવણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં રખોલી ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

ઉપરવાસમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે વલસાડમાં ઔરંગા નદીમાં પૂરની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અને ડીડીઓએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી

vartmanpravah

માંદોની-સિંદોની રોડ પર બાઈકની અડફેટે આવેલા બાળકનું મોત થવાના ગુનામાં સેલવાસ જિલ્લા કોર્ટનો ચુકાદો 30 વર્ષિય યુવાન બાઈકચાલક જમસુ વરઠાને એક વર્ષની કેદ અને રૂા. સાત હજાર રોકડનો ફટકારેલો દંડ

vartmanpravah

Leave a Comment