Vartman Pravah
Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ટ્‍વિન હોસ્‍પિટલ વાપી ખાતે ‘‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: આજરોજ વાપી જીઆઈડીસી ટ્‍વિન હોસ્‍પિટલ બ્રીક વ્‍યુહ કોમપલેક્‍સ ખાતે ‘‘ટીબી નાબૂદી માટે લોક ભાગીદારીનું અભિયાન અંતર્ગત” ટીબી દર્દીઓને મદદનો સંકલ્‍પ કરી નિક્ષય મિત્ર બની ‘‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત આજરોજ મુસ્‍કાન ફેમિલીના શ્રીમતી રીમાબેન કાલાણી, ઈનરવ્‍હીલ ક્‍લબ ઓફ વાપીના સદસ્‍યશ્રીઓ, સામાજીક કાર્યક્ર શ્રી સુધીરભાઈ સાવલીયા, શ્રી જગદીશભાઈ અકબરી, ચલા પીએચસીના સ્‍ટાફના સભ્‍યો વિગેરે ઉપસ્‍થિત રહી 5મા મહિનાની પ્રોટીન પાવડર તથા રાશન કીટનું વિતરણ કરવામાં આવેલ હતું.

Related posts

રખોલીથી અસ્‍થિર મગજનો યુવાન ગુમ

vartmanpravah

વાપી બજારમાં આવેલ નોવેલ્‍ટી સ્‍ટોરમાં આગ લાગી : આગથી અફરા તફરીનો માહોલ છવાયો

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર એક ચાલીના રુમમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ આપત્તીજનક શબ્‍દનો પ્રયોગ કરવા પર ખાનવેલ જિલ્લા ભાજપા દ્વારા અધિર રંજનનું પૂતળાદહન કરાયું

vartmanpravah

આગામી 24 કલાકમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી: વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્‍યો

vartmanpravah

કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ.ની વાર્ષિક ખાસ શિબિર દહીંખેડ ગામે સંપન્ન

vartmanpravah

Leave a Comment