July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ રમતગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ રમતગમત અને યુવા વિભાગ દ્વારા પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ અને રમતગમત વિભાગના સચિવ અને નિર્દેશકશ્રીના સહયોગ દ્વારા ઓપન લેવલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન સાયલી ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવ્‍યું હતું. આ ટૂર્નામેન્‍ટમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ખેલાડીઓએ ભાગલીધો હતો.
આ ટૂર્નામેન્‍ટ અંડર-19 અને 19 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને ટેનિસ બોલ અને પુરુષોને સીઝન બોલથી ક્રિકેટ રમાડવામાં આવી હતી.

Related posts

વાપી-વલસાડ રેલવે ટ્રેક ઉપર ગાય આવી જતા ‘વંદે ભારત’ ટ્રેનને વધુ એક અકસ્‍માત નડયો

vartmanpravah

પારડીમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.4.864 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 86.70 લાખના કામોનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દીવ જિલ્લામાં વિવિધ જગ્‍યાએ ગણપતિ બાપ્‍પા થયા બિરાજમાન

vartmanpravah

વાપી નામધા પંચાયતમાં કચરો ઉપાડવા પેટે 2500 ની લાંચ લેતા પંચાયત સભ્‍ય ઝડપાયો

vartmanpravah

વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં વાછરડાને પેટની ગાંઠનુ ઓપરેશન કરી નવજીવન આપ્‍યું

vartmanpravah

વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચનો સપાટો: પારડીના પલસાણાની લૂંટ સહિત 15 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા 6 જેટલા આરોપીની ધરપકડ

vartmanpravah

Leave a Comment