October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનાની વોન્‍ટેડ મહિલા આરોપી સુરત પોલીસે ઝડપી લીધી

આરોપી લક્ષ્મીબેન જ્ઞાનસિંહ ઉત્તમ ડીંડોલી વિસ્‍તારમાંથી ઝડપાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપીને સુરત ડીંડોલી પોલીસે ઝડપી પાડી છે.
વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનામાં ફરાર મહિલા આરોપી લક્ષ્મીબેન જ્ઞાનસિંહ ઉત્તમને ડીંડોલી સુરત પોલીસે ઝડપી પાડી છે. સર્વેલન્‍સ પી.એસ.આઈ. હરનામ મસાણીની ટીમે મહેન્‍દ્રભાઈ ફકીરાને મળેલી બાતમી આધારે બાતમી વાળી જગ્‍યાએ વોચ ગોઠવી મહિલા આરોપીલક્ષ્મીબેન ઉત્તમને પોલીસે આબાદ રીતે ઝડપી પાડી હતી. ઉલ્લેખનીય છે કે, લક્ષ્મીબેનનો પતિનો પણ તાપી પોલીસમાં ગુનો નોંધાયેલો છે. વાપી ટાઉન પોલીસ ટ્રાન્‍સફર વોરન્‍ટથી આરોપી મહિલા લક્ષ્મીબેનનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરશે.

Related posts

મોતીવાડા રેપ વિથ મર્ડર ઘટનાની મુલાકાત લેતા રેન્‍જ આઈ.જી. પ્રેમવીરસિંહ

vartmanpravah

વાપી ગીતાનગર કાચા મકાનમાં લાગેલી આગમાં ઘરવખરી સહિત બે બાઈક બળીને ખાખ

vartmanpravah

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ જાતે રાખડી બનાવી દેશના વીર જવાનોને મોકલી આપી

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.12 થી 13 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

દાનહમાં કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment