Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ફડવેલ ગામે દસેક ફૂટ લાંબો અજગર રેસ્‍કુય કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.16: ચીખલી તાલુકાના ફડવેલ ગામે રાત્રિ દરમ્‍યાન વન વિભાગ દ્વારા દસેક ફૂટ લાંબો મહાકાય અજગરને રેસ્‍કયુ કરવામાં આવ્‍યો હતો. ફડવેલના તલાવડી ફળીયામાં કુસુમબેન મંગુભાઈ પટેલના ઘરના આંગણામાં વીશાળકદનો અજગર નજરે પડતા સ્‍થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. ગામના સરપંચ પતિ હરીશભાઈ તાલુકા સભ્‍ય મહેશભાઈ સહીતનાઓ ધસી જઈ જાણ કરતા વન વિભાગની ચીખલી રેન્‍જના આરએફઓ આકાશભાઈની સૂચનાથી વન વિભાગ દ્વારા દસેક ફૂટ લાંબા અને બાવીસેક કિલો ગ્રામ વજનના મહાકાય અજગરને રેસ્‍કયુ કરી ઢોલુંમ્‍બર જંગલમાં સલામત રીતે છોડવામાં આવ્‍યો હતો.

Related posts

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ‘વિશ્વ નાળિયેરી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી ચણોદ સુધીના રોડની વર્ષો જૂની સમસ્‍યા ચાલુ ચોમાસામાં બેવડાઈ

vartmanpravah

વાપીમાં ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર : નવા કાયદાનો વિરોધ કરી સુત્રોચ્‍ચાર કરી પુતળુ સળગાવ્‍યું

vartmanpravah

પ્રધાનમંત્રીએ ગંગા આરતીમાં હાજરી આપી, મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સાથે બેઠક કરી અને કાશીમાં મુખ્ય વિકાસ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું

vartmanpravah

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment