October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર જામનપાડા ફોરેસ્‍ટનાકા પાસે લક્‍ઝરી બસ પલટી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
ધરમપુર ફુલવાડી ધામણી માર્ગ ઉપર જામનપાડા ફોરેસ્‍ટનાકા પાસે મંગળવારે મળસ્‍કે રાજસ્‍થાન ઝાલોરથી બેંગલોર જતી નવી નકોર લક્‍ઝરી બસ પલટી મારી ગઈ હતી. સદ્‌નસીબે બસમાં ચાલક અને ક્‍લિનર માત્ર બે જણા હતા. તેમને નાની મોટી ઈજા અકસ્‍માતમાં થઈ હતી. તેમને સ્‍ટેટ હોસ્‍પિટલમાં લોકોએ સારવાર માટે ખસેડયા હતા. શોર્ટકટથી મહારાષ્‍ટ્રમાં જવા માટે બસ આ માર્ગે ચલાવી હતી.

Related posts

મુંબઈની તાજ આર્ટ ગેલેરીમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાની કૃતિઓ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રહી

vartmanpravah

સેલવાસની પ્રાથમિક કેન્‍દ્ર શાળા હિન્‍દી માધ્‍યમના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃકતા રેલી યોજાઈ

vartmanpravah

ઝરોલીમાં પુત્રએ પિતાનું ઢીમ ઢાળ્‍યું

vartmanpravah

પોર્ટુગીઝ સલ્‍તનતના સમયે 75 વર્ષ પહેલાં સ્‍થાપાયેલ દમણની સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

વલસાડ ટીવી રીલે કેન્‍દ્રમાં ગટરલાઈન કામગીરી દરમિયાન આર.પી.એફ. જવાન અને શ્રમિક પરિવાર વચ્‍ચે બબાલ-મારામારી થઈ

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

vartmanpravah

Leave a Comment