Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીના ચલા ખાતે સન રેસીડેન્સીમાં પારિવારિક માહોલ સાથે નવરાત્રીનું ભવ્ય આયોજન by vartmanpravahOctober 11, 20240 Share0 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વાપીના ચલા ખાતે આવેલી સન રેસીડેન્સીમાં પારિવારિક માહોલ સાથે નવરાત્રીનું ભવ્ય આયોજન છેલ્લા બાર વર્ષથી કરવામાં આવે છે જેમાં નાના ભૂલકાઓથી લઈ અને મોટેરાઓ સુધી આ નવરાત્રિનો લાવો માને છે.