January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિરનું સીબીએસઈ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૧૨: સેન્ટ્ર બોર્ડ ઓફ સેકન્ડરી ઍજ્યુકેશન (સીબીઍસઈ) દ્વારા આજે જાહેર થયેલ ધો.૧૦ અને ૧૨ ના પરિણામોમાં વાપી છરવાડા સ્થિત ‘‘શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિર’’નું સીબીઍસઈનું ધોરણ ૧૦માં મોનિકા કુમાવત ૮૧.૩૩ ટકા, કિરન મલિક ૭૮.૮૩ ટકા વંદના રાજપુત ૭૫.૮૩ ટકા જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં કરણ ગીરાસે ૬૯.૨ ટકા, દેવકુમાર ચૌધરી ૬૮.૮ ટકા, અરિહંત રાજકુમાર બોથરા ૬૩.૪ ટકા ઉત્તિર્ણ થયા છે. જ્યારે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કાજલ જયપ્રકાશ નિષાદ ૮૩.૬ ટકા, લિનાબા નરેન્દ્રસિંહ રાઠોડ ૭૧.૬ ટકા, કૃષ્ણના બાલુ કાકડે ૬૮.૬ ટકા ઉત્તિર્ણ થયા છે. વિદ્યાર્થીઓફની સિધ્ધિ બદલ શાળાના ચેરમેન હિમ્મતસિંહજી જાડેજા, શાળાના પ્રિન્સિપાલ ડો.રાજેશ્વરી જાડેજા, શાળાના કાઉન્સિલર શ્રીમતી ભારતીબા જાડેજા તેમજ શાળાના શિક્ષકગણોઍ વિદ્યાર્થીઓફને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

બલવાડા હાઈવે ઓવરબ્રિજ પાસે રીફલેક્‍ટર અને અંધકારના પગલે એક જ અઠવાડિયામાં બીજો અકસ્‍માત

vartmanpravah

દમણ પોલીસે આંતરરાજ્‍ય સાયબર ક્રાઈમનો કરેલો પર્દાફાશઃ 4 આરોપીની ધરપકડ

vartmanpravah

પારડીના વિપુલ પાર્કના બંધ ફલેટમાંથી આશરે બે લાખના દાગીનાની ચોરી

vartmanpravah

જેઈઆરસી દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં સરેરાશ 15 થી 40 પૈસા જેટલો વીજદરમાં કરાયેલો વધારો

vartmanpravah

ગોઈમામાં આધેડ ઘર પાછળ આંબાના ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટુકાવ્‍યું

vartmanpravah

શૈત્રુંજય અને સમેત શિખર માટે વાપી-વલસાડમાં જૈન સમાજના તમામ ફિરકાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment