Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પંચાયત દ્વારા પરિયા પંચાયત ઓફિસને ફર્નિચર માટે એક લાખ ગ્રાન્‍ટની ફાળવણી

શાસક પક્ષના નેતા શૈલેષ પટેલે ગ્રાન્‍ટની ફાળવણી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ જિ.પંચાયત પંદરમા નાણાપંચની ગ્રાન્‍ટમાંથી ગોઈમા જિ.પંચાયત સભ્‍ય શાસક પક્ષના નેતા શૈલેષકુમાર આર. પટેલે ગોઈમા ગામ પંચાયતને રૂા.100000 ની ગ્રાન્‍ટ, કમ્‍પ્‍યુટર, પ્રિન્‍ટર, બે ટેબલ અને રાઉન્‍ડ ચેર માટે ફાળવેલ હતી. તે સાધનોનુ આજરોજ શાસક પક્ષના નેતા શૈલેષકુમાર આર. પટેલના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યુ હતું. હવે ગામ પંચાયતમાં ઘરવેરો, દુકાન વેરો, વ્‍યવસાય વેરો તમામ પ્રકારના વેરા. જન્‍મ-મરણનુ પ્રમાણપત્ર હવે કમ્‍પ્‍યુટર દ્વારા કાઢી આપવામાં આવશે. અને પ્રધાન મંત્રી આવાસ યોજનામાં ગોઈમા ગામના 78 લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવેલ તેમા વિનોદભાઈ ઢેડાભાઈ પટેલના આવાસનું પણ લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. ગામ પંચાયત સભ્‍યો, વિજયભાઈ, સરપંચ પતિ મિતેશભાઈ પટેલ, ભાજપ અગ્રણી કૌશિકભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા.

Related posts

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સોમવારથી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા થનારી આઈકોનિક વીકની ઉજવણીઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વક્‍તવ્‍યનું સીધું પ્રસારણ નિહાળવા દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિમમાં આયોજન

vartmanpravah

સરીગામ કેમિકલ ઝોનમાં કેમિકલ યુક્‍ત વહેતા પાણીના જીપીસીબીએ એકત્રિત કરેલા નમૂના : ફેરેસ સલ્‍ફેટ બનાવતી કંપની શંકાના દાયરામાં

vartmanpravah

શહીદ દિવસ નિમિત્તે ધરમપુર આર.એસ.એસ. આયોજિત રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્તા એકત્રિત થયું

vartmanpravah

દમણની જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદોઃ પિતરાઈ ભાઈની હત્‍યાના આરોપીને આજીવન જેલની સજા

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

Leave a Comment