October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ફિજી ખાતે હાઈ કમિશનર પી.એસ.કાર્થિગેયને કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ફિજી ખાતે આયોજીત ગિરમીટ સ્‍મૃતિ દિવસની ઉજવણીમાં ફિજી સરકારના બનેલા સત્તાવાર મહેમાનઃફિજી ટાપુની મુલાકાત લઈ ત્‍યાંની સંસ્‍કૃતિ અને સભ્‍યતાથી પરિચિત થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સુવા, તા.14 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની આજે ફિજી ખાતેના ભારતના હાઈ કમિશનર શ્રી પી.એસ.કાર્થિગેયન ફિજીના નાદી એરપોર્ટ ખાતે ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ફિજી ખાતે આયોજીત ગિરમીટ સ્‍મૃતિ દિવસની ઉજવણીમાં ફિજી સરકારના સત્તાવાર મહેમાન બન્‍યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પોતાના પ્રવાસ દરમિયાન સુંદર ટાપુ ફિજીની મુલાકાત લઈ તેની સંસ્‍કૃતિ અને પરંપરાની જાણકારી મેળવી હતી.

Related posts

યુઆઈએની પંદર એક્‍ઝિકયુટિવ કમિટી માટે યોજનારી ચૂંટણી જંગમાં 34 સભ્‍યોએ નોંધાવેલી દાવેદારી : બેપેનલ વચ્‍ચે ખરાખરીના જંગના એંધાણ

vartmanpravah

દાનહના બાલદેવીમાં માટી માફિયાઓ દ્વારા માટી ખનન કરાતા ગ્રામજનોએ કરેલો વિરોધ

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘થીમ એન્‍ડ બિઝકિડ્‍સ બજાર’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

પારડીથી સુરત પિયર જવા નીકળેલ એક સંતાનની માતા ગુમ

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ધ્‍વજવંદન કરી સલામી આપી

vartmanpravah

વાપીમાં બેંગ્‍લોર જ્‍વેલરી શોપમાંથી ચોરી કરેલા રૂા.18.59 લાખના દાગીના-રોકડા સાથે એક ઝડપાયો

vartmanpravah

Leave a Comment