January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવલસાડવાપી

રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ એલિમેન્‍ટરીની પરીક્ષામાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના તમામ વિદ્યાર્થી એ ગ્રેડસાથે પાસ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18
રાજ્‍ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ચિત્રકામ માટેની જાહેર પરીક્ષા એલિમેન્‍ટરી ડ્રોઈંગ ગ્રેડ એક્‍ઝામ ઓક્‍ટોબર 2021 લેવાય હતી. આ પરીક્ષામાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવના 6 વિદ્યાર્થીએ પણ વાપી (પંડોર) સેન્‍ટરથી પરીક્ષા આપી હતી. જેનું તારીખ 18-2-2022ના રોજ ઓનલાઈન જાહેર થયેલ પરિણામમાં તમામ વિદ્યાર્થી ‘એ’ ગ્રેડ સાથે પાસ થતા સંસ્‍થાનું ગૌરવ વધ્‍યું છે.
સિદ્ધિ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્‍થાના મેં. ટ્રસ્‍ટી પૂજય કપિલસ્‍વામી, પૂજ્‍ય રામ સ્‍વામી, ડાયરેક્‍ટર શ્રી ડો. શૈલેશભાઈ લુહાર, ડાયરેક્‍ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય, આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલ તથા સમગ્ર સ્‍ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

ફલધરામાં સનાતન ધર્મના સંતો-આગેવાનોની મીટિંગ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના ઔદ્યોગિક વિકાસની ઝાંખીનો નઝરાણો ઉન્નતિ એક્‍સ્‍પોનો રવિવારથી આરંભ

vartmanpravah

પારડી પોલીસ લાઈન પાછળથી 10 જુગારીયાનેઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વાપીના યુવાન બિલ્‍ડરની પાર નદીમાં મોતની છલાંગ

vartmanpravah

આંતલીયા સ્‍થિત કાવેરી નદી કિનારેના બોરવેલમાંથી ખારું પાણી આવતાં છેલ્લા બે માસથી ઘેકટી ગામના લોકોએ ખારા પાણી પીવા મજબૂર

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ પખવાડા અંતર્ગત દમણમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા શિબિર’નું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment