October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠાથી સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક મહારાષ્‍ટ્ર શીવાજીનગરથી ઝડપાયો

આરોપી અફરોજ મોહંમદ જલીલ ખાન અને સગીરાને
ઝડપી પાડી પોલીસ વાપી લઈ આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી પાસે આવેલ બલીઠા ગામમાં રહેતી 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી વિધર્મી યુવક ગત તા.28મીએ ભગાડી ગયો હતો. માતાની ફરિયાદ બાદ પોલીસ આરોપી અને સગીરાને મહારાષ્‍ટ્ર શીવાજીનગરથી ઝડપી પાડી વાપી લઈ આવી હતી.
વાપી બલીઠામાં રહેતી સગીરાને 20 વર્ષિય અફરોજ મોહંમદ જલીલખાન નામનો વિધર્મી યુવક ઉપર સગીરાની માતાએ ગત તા.28 મેના દિનેફરીયાદ નોંધાવી હતી. સગીરા ઘરેથી પાર્લરનો સામાન લેવા ગુંજન ગઈ હતી. પરંતુ મોડી રાત સુધી પરત નહી ફરતા માતાએ સગીરાને ભગાડી જવાની અફરોજ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી. ગણતરીના દિવસોમાં પોલીસ બંન્નેને મહારાષ્‍ટ્રના શિવાજીનગરમાંથી ઝડપી લાવીને સગીરાને પરિવારને સોંપી હતી. જ્‍યારે અફરોજ મોહંમદને નવસારી જેલ ભેગો કર્યો હતો.

Related posts

વલસાડ જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં ટ્રેનોમાં દારૂ હેરાફેરી માટે હલ્લાબોલ : આવેદનપત્ર અપાયું

vartmanpravah

ચીખલીમાં યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત ડે-નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં લક્ષ્મણ ડેરી ચેમ્‍પિયન જ્‍યારે નીરવ સંજરી ઈલેવન નવસારી રનર્સઅપ રહી

vartmanpravah

ચીખલીના સરૈયામાં હાઈવા અને ટેમ્‍પો વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બેના મોત

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડી બોર્ડર પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

ડેમ હટાવો ડાંગ બચાવોના પ્રચંડ નારા સાથે વઘઈમાં આદિવાસીનું ઘોડાપુર ઉમટયું

vartmanpravah

એસઆઈએના પ્રમુખ નિર્મલ દુધાનીએ સંભાળેલો વિધીવત ચાર્જ

vartmanpravah

Leave a Comment