January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી તાલુકામાં દેવધા ડેમના 40 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 13 જેટલા ગામોને એલર્ટ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.27: નવસારી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો. જ્‍યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.


વરસાદી માહોલ અને વરસાદને લઈને યલો એલર્ટ વચ્‍ચે સિંચાઈ વિભાગ દ્વારા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ દેવધા ટાઈડલ (દેવ સરોવર) ડેમના તમામ 40 દરવાજા ખોલવામાં આવતા સિંચાઈ વિભાગ દ્વારા ગણદેવી તાલુકાના 13 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્‍યા હતા જ્‍યારે દેવધા ડેમના 40 દરવાજા ખોલવા સાથે અંબિકા નદીમાં 13700 કયુસેક પાણીની આવકમાં વધારો થશે.

Related posts

શ્રી દમણ રાણા સમાજ દમણની વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

યુપી પોલીસ ચીખલીના ખૂંધમાં 20 વર્ષથી છૂપાઈને રહેતા વોન્ટેડ આરોપીને ઉંચકી ગઈ

vartmanpravah

મોટાપોંઢાની આદર્શ પ્રા.શાળામાં નૉટબુક વિતરણની સાથે જન્માષ્ટમી કાર્યક્રમ ઉજવાયો

vartmanpravah

કુંતા-વાપી ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

અતુલ સેકન્‍ડ ગેટ વિસ્‍તારના બંગલામાં ચોરી : તસ્‍કરોએ જતા જતા કાજુ-બદામની જયાફત પણ માણી

vartmanpravah

કડમાળથી સુબિર તરફ જતા રસ્‍તામાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો

vartmanpravah

Leave a Comment