January 16, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસેલો વરસાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલીમાં આજે સવારથી મોડી સાંજ સુધી ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો છે. સારા વરસાદને કારણે ખેડૂતો પણ ખુશી સાથે ડાંગર રોપણીની કામગીરીમાં જોતરાઈ ગયા છે.
આજે સેલવાસમાં 89.2 એમએમ ત્રણ ઇંચથી વધુ અને ખાનવેલમાં 47.3 એમએમ એટલે કે દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હતો. જ્‍યારે સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 839.6 એમએમ 33.06 ઇંચ અને ખાનવેલમાં 775.2 એમએમ 30.52 ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 70.10 મીટર છે અને ડેમમાં પાણીની આવક 4740 ક્‍યુસેક તથા પાણીની જાવક 2318 ક્‍યુસેક નોંધાઈ છે.

Related posts

ઈનરવ્‍હિલ ક્‍લબ ઓફ વાપીની ડિસ્‍ટ્રીક્‍ટ ચેરમેન ડો. તેજલબેન દેસાઈએ મુલાકાત લીધી

vartmanpravah

વલસાડ ઓઝરના યુવાનનું આડા સબંધના વહેમમાં ગળુ દબાવી હત્‍યા કરાયાનો પી.એમ. રિપોર્ટ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા 6 એપ્રિલથી ‘ગાંવ ગાંવ ચલો, ઘર ઘરચલો’ અભિયાન શરૂ કરાશે

vartmanpravah

દાનહમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા કર્મચારીનુ પરેડ દરમ્‍યાન મોત

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશને આદિવાસીઓનું ચક્કાજામ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના 19મા વર્ષમાં મંગળ પ્રવેશ ટાણે…

vartmanpravah

Leave a Comment