January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

લોકસભાની દાનહ બેઠક માટે ‘બહુજન સમાજ પાર્ટી’ના ઉમેદવાર સંદીપભાઈ બોરસાએ ભરેલું ઉમેદવારીપત્રક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : લોકસભા-2024ની ચૂંટણી માટે દાદરા નગર હવેલી બેઠક ઉપર ‘બહુજન સમાજ પાર્ટી’ના ઉમેદવાર શ્રી સંદીપભાઈ શંકરભાઈ બોરસાએ આજે તેમના સમર્થકો, ટેકેદારો અને પાર્ટી કાર્યકર્તાઓની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
બહુજન સમાજ પાર્ટી(બસપા)ના દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે શ્રી સંદીપભાઈ શંકરભાઈ બોરસા, રહેવાસી દુધની જેઓએ આજે આમલી-સેલવાસ ખાતેના પાર્ટી કાર્યાલયથી એમના વિશાળ સંખ્‍યામાં સમર્થકો, ટેકેદારો અને કાર્યકર્તાઓ તથાચાહકો સાથે રેલી કાઢી હતી અને ઉમેદવારી પત્રક ભરી સેલવાસ કલેક્‍ટર કાર્યાલયમાં જમા કરાવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં 02 દિ’ પૂનમ (હોળી) હોવાથી લોકો અવઢવમાં

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે સાદડવેલથી દારૂ ભરેલ કાર ઝડપી

vartmanpravah

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો પાર્ટીને અલવિદાનો સિલસિલો યથાવત

vartmanpravah

મસાટથી માલસામાન ભરેલ ટેમ્‍પોની ચોરીના બે આરોપીઓની દાનહ પોલીસે ધરપકડ કરી

vartmanpravah

સેલવાસ ન.પા.એ ‘અગ્નિપથ’ યોજના રથને લીલી ઝંડી બતાવી રવાના કરી

vartmanpravah

સંઘપ્રદેશમાંપી.એમ. વિશ્વકર્મા યોજનાનો પ્રશાસકશ્રીએ કરાવેલો આરંભ

vartmanpravah

Leave a Comment