October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

27મી જુલાઈએ યોજાનાર મોકડ્રીલના ઉપલક્ષમાં આજે દમણ કલેક્‍ટરાલયમાં વીસીના માધ્‍યમથી વાવાઝોડાં અને પૂરની સ્‍થિતિમાં રાહત-બચાવ કામગીરીની ટેબલટોપ એક્‍સરસાઈઝ કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી (એનડીએમએ)ના માર્ગદર્શનમાં સંઘપ્રદેશ સ્‍તરીય વાવાઝોડાં અને પૂરના સંદર્ભમાં પ્રદેશના ત્રણેય જિલ્લામાં આગામી તા.27મી જુલાઈના રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્‍યું છે.
27મી જુલાઈએ યોજાનારી મોકડ્રીલના ઉપલક્ષમાં આવતીકાલ તા.25મી જુલાઈના રોજ સવારે 10:00 થી 1:00 વાગ્‍યા સુધી વિડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી કલેક્‍ટરાલયના કોન્‍ફરન્‍સ હોલમાં ટેબલટોપ એક્‍સરસાઈઝનું આયોજન કરવામાં આવ્‍યું હોવાની જાણકારી ડેપ્‍યુટી કલેક્‍ટર (સામાન્‍ય) શ્રી પ્રિયાંશુ સિંઘે એક સરક્‍યુલર દ્વારા આપી છે.

Related posts

ચીખલી તાલુકામાં સરકારી તંત્ર જ અજાણ હોય તો પ્રજાનો શું વાંક!?

vartmanpravah

પારડીના ૯ યુવાનો નેપાળમાં કુદરતી આફતમાં ફસાતા ગૃહ વિભાગ દ્વારા બચાવાયાઃ ઈન્ડિયન ઍમ્બેસી લવાયા

vartmanpravah

વલસાડઃ વશીયરમાં રેલવેના નવા બ્રિજ માટે ડિમોલીશન કરવા ગયેલ ટીમને સ્‍થાનિકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્‍યો: સાત જેટલા મકાનો ડિમોલીશનમાં જતા હોવાથી લોકોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

નવસારી જિલ્લા ટુરિસ્‍ટ વ્‍હીકલ એસોસીએશન દ્વારા આરટીઓ અધિકારી કેતન વ્‍યાસ વિરુદ્ધ ધમકી આપતા હોવાની રાજ્‍યના મુખ્‍યમંત્રી સહિત ઉચ્‍ચકક્ષાએ રજૂઆત

vartmanpravah

ગુજરાતમાં એક માત્ર વલસાડ જિલ્લામાં ટીબીના દર્દીઓ માટે ઉપયોગી અદ્યતન XDR GenXpert મશીનનું જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહના હસ્તે લોકાર્પણ

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

Leave a Comment