October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

ડીઆઈએના સભાખંડને પોતાના ફંડથી વાતાનુકૂલિત બનાવવા ઉદ્યોગપતિ કાયરસ દાદાચનજીએ કરેલી જાહેરાત

સંઘપ્રદેશના પ્રશાસક દ્વારા નાની દમણ બસ સ્‍ટેન્‍ડની સામે નિર્મિત એક્‍સ્‍ટ્રા ઓર્ડિનરી ક્‍લબ હાઉસના સભ્‍ય બનવા ઉદ્યોગપતિઓને કરેલી હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની આજે મળેલી સામાન્‍ય સભામાં આગેવાન ઉદ્યોગપતિ શ્રી કાયરસ દાદાચનજીએ પોતાની કંપની દ્વારા ડીઆઈએના હોલને એસી બનાવવાની જાહેરાત કરી હતી. જેને તાળિઓના ગડગડાટથીવધાવી લેવામાં આવી હતી.
શ્રી કાયરસ દાદાચનજીએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા નાની દમણ એસ.ટી. બસ સ્‍ટેન્‍ડની બાજુમાં નિર્મિત ક્‍લબનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, હું મુંબઈની ઘણી બધી એક્‍સ્‍ટ્રા ઓર્ડિનરી ક્‍લબનો સભ્‍ય છું. અહીંયા બનેલ ક્‍લબ મુંબઈની એક્‍સ્‍ટ્રા ઓર્ડિનરી ક્‍લબથી જરાપણ ઓછી નહીં હોવાની જાણકારી આપી હતી અને તમામ ઉદ્યોગપતિઓને કોર્પોરેટ મેમ્‍બરશીપ અથવા વ્‍યક્‍તિગત રીતે સભ્‍ય બનવા પ્રેરિત કર્યા હતા. તેમણે અહીં રીક્રિએશન સહિત પરિવાર સાથે પણ આનંદ-પ્રમોદ કરવાની સુવિધા હોવાની જાણકારી આપી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

vartmanpravah

દમણની કેટલીક ગ્રામ પંચાયતોની ગ્રામસભામાં કલેક્‍ટર રાજાવત અને તેમની ટીમે આપેલી આકસ્‍મિક હાજરી

vartmanpravah

ધરમપુર બોપી પંચાયતના સરપંચ પતિ આવાસ યોજના હપ્તામાં કટકી માંગતા ગ્રામજનોની ફરિયાદ

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી મંડળે કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં વીજળી વિતરણ અને છૂટક પુરવઠા વ્‍યવસાયના ખાનગીકરણને આપેલી મંજૂરી

vartmanpravah

3 હજારથી વધુ હિન્‍દુઓની ઉપસ્‍થિતિમાં ‘સકલ હિન્‍દુ સંઘર્ષ સમિતિ’ દ્વારા વિરમગામ ખાતે વિશાળ હિન્‍દુ આક્રોશ રેલી યોજાઈ

vartmanpravah

સામરવરણી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

Leave a Comment